Welcome To My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .
Welcome to My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .

Friday, September 11, 2015

GTU-CCC Exam Form Status Available Now-Important Notice About Rejected Forms




  • Enter Application number and Get Status of form.
  • એપ્લિકેશન નંબર દાખલ કરો અને ફોર્મની સ્થિતિ મેળવો.
  • Form Status will be available after 10 Days of Last Date of Hardcopy Submission.
  • Rejected Forms can be submitted to GTU from date-11/9/15 to 30/9/15.
  • No Forms Will be accepted after the said date.
---------------------------------------------------------------------------

Notice :

  • Displayed Status is only for the form received at GTU.
  • પ્રદર્શિત સ્થિતિ GTU ખાતે મળેલ ફોર્મની છે.
  • નીચે ના સંજોગોમાં ફોર્મ રીજેકટ કરવામાં આવે છે :
    • ફોર્મ માં ખાતા ના વડા ની બે જગ્યા એ સહી અને સિક્કા લગાવેલ ના હોય.
    • ઉમેદવારે ફોર્મમાં સહી ના કરેલ હોય.
    • ફોર્મમાં ભરવાની થતી વિગતો અધુરી હોય.
    • ફોર્મ સાથે SBI ચલન ની કોપી જોડેલ ના હોય.
    • ફોર્મ સાથે ઓળખપત્ર જોડેલ ના હોય.
    • ફોર્મ માં પેન્ડિંગ તારીખ ખાતામાં જોઈનીંગ તારીખ કરતા અગાઉની હોય.
  • Reasons For Rejection :
    • HOD Stamp at one Place only.
    • Forms Having Xerox of HOD Stamp.
    • Absence of Challan Paid Receipt.
    • Demand Drafts are not accepted.
    • Received after the last date of Hardcopy Submission.

0 comments:

Post a Comment