Jetal Panchal

Welcome To My Educational Website

Jetal Panchal

Assistant Teacher (Maths-Science) at Gujarat-India

Hello World !!!

Welcome To My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .
Welcome to My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .

Sunday, May 31, 2015

Gatishil Gujarat Anvaye 500 Primary Schools ma E-Learning (Virtual Classroom Project) Amalikrut Karva Babat no GCERT no Paripatra : Date-30/05/2015

  • ઇ-લર્નિંગ પ્રોગ્રામ હેઠળ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ વિષે :


>  અંગ્રેજી શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા હેતુથી ગતિશીલ ગુજરાત-3 મુદ્દા નં. 41 અન્વયે ઇ-લર્નિંગ પ્રોગ્રામ હેઠળ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ અમલીકૃત કરવામાં આવ્યો છે.

> ગત વર્ષે પ્રાયોગિક ધોરણે ગુજરાતના અમુક જિલ્લામાં ધો.-6 ના એકમોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

> આ વર્ષથી સમગ્ર રાજ્યમાં ધો.-6 ની તમામ શાળાઓમાં તા.-08/06/2014 થી 11:30 થી 12:15 કલાક સુધી (શાળાનો સમય સવારનો હોય તો પ્રસારણનો સમય :10:45 થી 11:30 સુધી)  અંગ્રેજી વિષયના કાર્યક્રમોનું પ્રસારણ થશે.

> ચાલુ વર્ષે પ્રાયોગિક ધોરણે ગુજરાતના અમુક જિલ્લામાં ધો.-7 ના એકમોનું પ્રસારણ તા.-15/06/2014 થી 12:15 થી 13:00 કલાક સુધી (શાળાનો સમય સવારનો હોય તો પ્રસારણનો સમય :10:00 થી 10:45 સુધી)  કરવામાં આવનાર છે.



GSHSEB - SSC Exam March-2015 Result Babate Press Note : Date-30/05/2015



Saturday, May 30, 2015

GCERT Hastak na 4 (Four) DIET ma 2 (Two) Years B.Ed. Course Sharu Karvani Manjuri Aapva Babat no Paripatra : 30/05/2015





Source : WhatsApp Group Message

Std.-1 to 5 ni Khali Jagyao ni Mahiti Babat no Nayab Shikshan Niyamak, Gujarat no Paripatra : Date-30/05/2015




Source : WhatsApp Group Message

GSHSEB- HSCE March-2015 : Std.-12 (General Stream) Result Declared





Friday, May 29, 2015

GSHSEB - HSC-Science July (Purak)-2015 Exam Babate Press Note : Date-29/05/2015

GSHSEB - HSCE March-2015 (Std. 12 - Science Stream) na Reserved Candidates Mate Press Note


GSHSEB - HSCE March-2015 (General Stream) Result Babate Press Note : Date-29/05/2015


GSHSEB - HSCE March-2015 (General Stream) na Result Baad ni Karyavahi Babat no Paripatra : Date-30/05/2015




Thursday, May 28, 2015

Special Training Programme Antargat SetCom ma Hajar Raheva Babat no Paripatra : Date-28/05/2015


Source : WhatsApp Group Message

Sabarkantha/Arvalli Jilla ni Khali Jagyao ni Mahiti : Online System Dvara Prathamik Shikshak / Vidhyasahayak ni Aantarik Badli-2015

<<>>Sabarkantha Vacancies<<>>

> ધોરણ 1 થી 5 (પ્રાથમિક) :




> ધોરણ 6 થી 8 - ગણિત-વિજ્ઞાન (ઉચ્ચતર પ્રાથમિક) :




> ધોરણ 6 થી 8 - ભાષા (ઉચ્ચતર પ્રાથમિક) :




> ધોરણ 6 થી 8 - સામાજિક વિજ્ઞાન (ઉચ્ચતર પ્રાથમિક) :




  • To Download .pdf  Files :

> ધોરણ 1 થી 5 (પ્રાથમિક) ની ખાલી જગ્યાઓની માહિતી : Click Here

> ધોરણ 6 થી 8 - ગણિત-વિજ્ઞાન (ઉચ્ચતર પ્રાથમિક) ની ખાલી જગ્યાઓની માહિતી : Click Here

> ધોરણ 6 થી 8 - ભાષા (ઉચ્ચતર પ્રાથમિક) ની ખાલી જગ્યાઓની માહિતી : Click Here

> ધોરણ 6 થી 8 - સામાજિક વિજ્ઞાન (ઉચ્ચતર પ્રાથમિક) ની ખાલી જગ્યાઓની માહિતી : Click Here

Praveshotsav-2015 Darmyan Mahanubhavo ne Falvel Roots Laxma Lai Adhikario/Padadhikario ne Root Falvi Aapva Babat no Paripatra : Date-28/05/205




Source : WhatsApp Group Message

GSHSEB- HSCE March-April 2015 : Std.-12 (Semester-4, Science Stream) / GUJCET-2015 Result Declared






Wednesday, May 27, 2015

Online System Dvara Jilla / Mahanagar Shikshan Samiti ma Prathamik Shikshak / Vidhyasahayak ni Aantarik Badli Angeni Jaherat Year-2015 : Date-27/05/2015


> http://dpegujarat.org વેબસાઇટ ઉપર પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક આંતરીક બદલી કરવા અંગેની અરજી ઓનલાઇન ભરવાનો સમયગાળો :
     તા. 28/05/2015 સવારના 11:00 કલાકથી તા. 01/06/2015 ના રોજ 23:59 કલાક સુધી.

> અરજી ફોર્મ Confirm કર્યા પછી અરજી/પહોંચની પ્રિન્ટ લેવી. પ્રિન્ટ કરેલી અરજી પર શાળાના મુખ્ય શિક્ષકના સહી, સિક્કા કરાવવા.

શાળાના મુખ્ય શિક્ષકના સહી, સિક્કા કરાવેલ અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને જરૂરી આધાર પુરાવાઓ સાથે જમા કરાવવાનો સમયગાળો :
     તા. 28/05/2015 સવારના 11:00 કલાકથી તા. 02/05/2015 સાંજે 05:00 કલાક સુધી રૂબરૂમાં (રજાના દિવસો સિવાય).


Saturday, May 23, 2015

Date- 3 to 6 June 2015 : Shikshak Sevakalin Talim (Block Kaxa), Tal.-Modasa, Dist.-Arvalli : Detailed Information



નોંધ :  > પ્રજ્ઞા ઇન્ડક્શન તાલીમનું સ્થળ બદલાયેલ છે.
               નવું સ્થળ : સાયરા પ્રા. શાળા.
           > ધો.- 6 થી 8 (ગણિત-વિજ્ઞાન) તાલીમનું સ્થળ
               બદલાયેલ છે.
               નવું સ્થળ : મોડાસા પ્રા. શાળા નં.-3

Source : WhatsApp Group Message