Welcome To My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .
Welcome to My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .

Sunday, May 31, 2015

Gatishil Gujarat Anvaye 500 Primary Schools ma E-Learning (Virtual Classroom Project) Amalikrut Karva Babat no GCERT no Paripatra : Date-30/05/2015

  • ઇ-લર્નિંગ પ્રોગ્રામ હેઠળ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ વિષે :


>  અંગ્રેજી શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા હેતુથી ગતિશીલ ગુજરાત-3 મુદ્દા નં. 41 અન્વયે ઇ-લર્નિંગ પ્રોગ્રામ હેઠળ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ અમલીકૃત કરવામાં આવ્યો છે.

> ગત વર્ષે પ્રાયોગિક ધોરણે ગુજરાતના અમુક જિલ્લામાં ધો.-6 ના એકમોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

> આ વર્ષથી સમગ્ર રાજ્યમાં ધો.-6 ની તમામ શાળાઓમાં તા.-08/06/2014 થી 11:30 થી 12:15 કલાક સુધી (શાળાનો સમય સવારનો હોય તો પ્રસારણનો સમય :10:45 થી 11:30 સુધી)  અંગ્રેજી વિષયના કાર્યક્રમોનું પ્રસારણ થશે.

> ચાલુ વર્ષે પ્રાયોગિક ધોરણે ગુજરાતના અમુક જિલ્લામાં ધો.-7 ના એકમોનું પ્રસારણ તા.-15/06/2014 થી 12:15 થી 13:00 કલાક સુધી (શાળાનો સમય સવારનો હોય તો પ્રસારણનો સમય :10:00 થી 10:45 સુધી)  કરવામાં આવનાર છે.



0 comments:

Post a Comment