> http://dpegujarat.org વેબસાઇટ ઉપર પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક આંતરીક બદલી કરવા અંગેની અરજી ઓનલાઇન ભરવાનો સમયગાળો :
તા. 28/05/2015 સવારના 11:00 કલાકથી તા. 01/06/2015 ના રોજ 23:59 કલાક સુધી.
> અરજી ફોર્મ Confirm કર્યા પછી અરજી/પહોંચની પ્રિન્ટ લેવી. પ્રિન્ટ કરેલી અરજી પર શાળાના મુખ્ય શિક્ષકના સહી, સિક્કા કરાવવા.
> શાળાના મુખ્ય શિક્ષકના સહી, સિક્કા કરાવેલ અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને જરૂરી આધાર પુરાવાઓ સાથે જમા કરાવવાનો સમયગાળો :
તા. 28/05/2015 સવારના 11:00 કલાકથી તા. 02/05/2015 સાંજે 05:00 કલાક સુધી રૂબરૂમાં (રજાના દિવસો સિવાય).
- Official Website to Apply Online : Click Here
0 comentarios:
Publicar un comentario