>> TET-II પરીક્ષાના તમામ આવેદન પત્ર ભરનાર ઉમેદવારોને જણાવતા આનંદ થાય છે કે State Examination Board દ્વારા આપના દ્વારા ભરવામાં આવતી ફી સરળતાથી ભરી શકાય તે માટે આજથી જ ઓનલાઈન Application સાથે Credit / Debit / Net Banking થી ફી ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેથી પોસ્ટઓફીસમાં નાણાં ભરવાની સાથો સાથ આ વ્યવસ્થાનો લાભ લેવા જણાવવામાં આવે છે.
0 comentarios:
Publicar un comentario