Dr. Jetal Panchal

Welcome To My Educational Website for Teachers

Dr. Jetal Panchal

Assistant Professor at Gujarat-India

Hello World !!!

Welcome To My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .
Welcome to My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .
Mostrando entradas con la etiqueta Uchch Abhyas Darkhast. Mostrar todas las entradas
Mostrando entradas con la etiqueta Uchch Abhyas Darkhast. Mostrar todas las entradas

domingo, julio 05, 2015

પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉચ્ચ અભ્યાસ કરવાની મંજૂરી મેળવવા માટેની નમૂનારૂપ દરખાસ્ત





નમસ્કાર મિત્રો,

                       પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે ખાતાકીય મંજૂરી મેળવવાની આવશ્યકતા હોય છે. અહીં નમૂનારૂપ દરખાસ્ત તૈયાર કરેલ છે, જે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા શિક્ષક મિત્રોને જરૂર ઉપયોગી થશે એવી આશા રાખું છું.

  • આ ફક્ત નમૂનારૂપ દરખાસ્ત છે. તમારા જિલ્લા પ્રમાણે અલગ સ્વરૂપ હોઇ શકે છે.
  • પીડીએફ ફાઇલ ડાઉનલોડ થયા પછી ફાઇલ ઓપન કરવા માટેનો પાસવર્ડ છે : www.jetalpanchal.com 
       એટલે કે આ વેબસાઇટનું વેબએડ્રસ પાસવર્ડ છે.