Welcome To My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .
Welcome to My Website. For All Kinds of Educational Materials & Updates, Always Visit www.jetalpanchal.com .

Friday, June 26, 2015

TET-II પરીક્ષાના આવેદન પત્ર ભરનાર ઉમેદવારો હવે ઓનલાઈન Credit / Debit / Net Banking થી ફી ભરી શકશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે (SEB) ઓનલાઈન ચૂકવણી માટેના નિયમો અને શરતો જાહેર કર્યા


       >> TET-II પરીક્ષાના તમામ આવેદન પત્ર ભરનાર ઉમેદવારોને જણાવતા આનંદ થાય છે કે State Examination Board દ્વારા આપના દ્વારા ભરવામાં આવતી ફી સરળતાથી ભરી શકાય તે માટે આજથી જ ઓનલાઈન Application સાથે Credit / Debit / Net Banking થી ફી ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેથી પોસ્ટઓફીસમાં નાણાં ભરવાની સાથો સાથ આ વ્યવસ્થાનો લાભ લેવા જણાવવામાં આવે છે.


  • Download "Terms and Conditions for Online Payments" in .pdf  File : Click Here





0 comments:

Post a Comment