નમસ્કાર શિક્ષક મિત્રો,
ઘણા મિત્રોના પ્રશ્નો હોય છે કે જી.ટી.યુ.-સી.સી.સી. ના ફોર્મ સાથે કયા-કયા ડોક્યુમેન્ટ્સ જોડવા, કયા સરનામે પોસ્ટ કરવું તથા કવર પર શું લખવું ? વગેરે. અહીં નમૂનારૂપ ફોર્મ મુક્યું છે, જે તમને જરૂર મદદરૂપ થશે. ફોર્મ સ્પીડ પોસ્ટથી મોકલવું વધુ હિતાવહ રહેશે.
- To Download in .pdf File : Click Here

Declared on Date-07/04/2016
Date-04/01/2016 to 04/02/2016


















