નમસ્કાર મિત્રો,
પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે ખાતાકીય મંજૂરી મેળવવાની આવશ્યકતા હોય છે. અહીં નમૂનારૂપ દરખાસ્ત તૈયાર કરેલ છે, જે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા શિક્ષક મિત્રોને જરૂર ઉપયોગી થશે એવી આશા રાખું છું.
- આ ફક્ત નમૂનારૂપ દરખાસ્ત છે. તમારા જિલ્લા પ્રમાણે અલગ સ્વરૂપ હોઇ શકે છે.
- To Download in .pdf File : Click Here
- પીડીએફ ફાઇલ ડાઉનલોડ થયા પછી ફાઇલ ઓપન કરવા માટેનો પાસવર્ડ છે : www.jetalpanchal.com

Declared on Date-07/04/2016
Date-04/01/2016 to 04/02/2016











